ગુજરાત ની ઘણી યુનીવર્સીટી એ પરીક્ષાઓ રદ્દ કરી




ગુજરાતમાં વધતા કેસોને ધ્યાનમાં લઈને ગુજરાતની મોટાભાગે યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાને લઈને પરીક્ષાઓ મુલતવી નાખી છે.
રાજ્યમાં કોરોનાના કેસ રોજબરોજ વધિ રહ્યા છે.તેમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા તારીખ 09 જૂન થી શરૂ થઈ રહી છે.
તેમાં વિધાર્થીઓ દ્વારા ડર અને ભય વચ્ચે પરીક્ષા કેમ આપવી તેનો ભય રહ્યો છે .તથા વિધાર્થી દ્વારા પરીક્ષા રદ્દ કરવા તેમજ માસ પ્રમોશન આપવા માંગ કરવામાં આવી હતી.
હાલમાં કચ્છમાં 114 જેવા કોરોના કેસ થઈ ગયા છે .
આ ઉપરાંત કચ્છમાં કેસ રોજબરોજ દેખાઈ રહ્યા છે.તો આવા માહોલ વચ્ચે પરીક્ષા યોજવી કેટલી હિતવાય છે.



Email: Kutchnewstak@gmail.com

Post a Comment

1 Comments