આ એપ્લિકેશન માં મુખ્યત્વે tiktok hello Uc Browser બ્યુટી પ્લસ સહિતની બીજી ઘણી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
LOC પર વધતા તણાવ ને લઈને તેમજ ચીન સાથેના હાલના કટુર સંબંધને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીની એપ્લિકેશનનો વપરાશ કરવાથી આપણી માહિતી ચીની સર્વર પર સંગ્રહ થાય છે. જેથી આપણી ગોપનીયતા જળવાઈ રહેવાનું ખતરો બની રહે છે.
ચીની એપ્લિકેશનને પ્રતિબંધિત કરવાથી વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન મળશે.અને આપણી ગોપનીય માહિતી પણ સુરક્ષીત રહેશે.
કચ્છ ન્યુઝ તક:


0 Comments