India Post દ્વારા ગુજરાત રાજ્યમાં નીચેની જગ્યાઓ સ્પોર્ટસ ક્વોટા અંતર્ગત ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
કુલ જગ્યાઓ- 144
(1) પોસ્ટલ આસિસ્ટન્ટ / સોરટિંગ આસિસન્ટ
=152 જગ્યા
(2) પોસ્ટ મેન મેઈલ ગાર્ડ =47 જગ્યા
(3) મલ્ટી ટાસ્કિગ સ્ટાફ =45 જગ્યા
જાહેરાત પસિદ્ધ થયા તારીખ 10/07/2020
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2020
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 31/07/2020
નોંધ :- ડોક્યુમેન્ટ અપલોડ તેમજ જોડતી સમયે કોમ્યુટર સાથે જોડાયેલ સ્કેનર થી સ્કેન કરવા મોબાઈલ કેમેરા કે મોબાઈલ સ્કેનર નો ઉપયોગ કરવો નહીં.
શૈક્ષણિક લાયકાત, પગરધોરણ , શરત તેમજ બીજી માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોવા માટે નીચેની લિંક આપેલ :
ઓફિશિયલ જાહેરાત
ઓનલાઇન અરજી કરવા માટે

0 Comments