ટીકટોક બંધ થવા છતાં ટીકટોક નું ક્રેક વાઈરલ

દેશમાં ટીકટોક બંધ થઈ જવા છતાં લોકો કાઈને કાઈ કીમિયો ગોઠવીને લોકો ટીકટોક વાપરી રહ્યા છે. દેશમાં બંધ થયેલ ટીકટોક લોકોની અંગત માહિતી છુપાવવા માટે પગલું લેવાયું છે.
તો આવા હેક કરાયેલ સોફ્ટવેરમાં માહિતી ની ચોક્કસાઈ જળવાય એવું લાગતું નથી.

આવા સોફ્ટવેરના ઉપયોગથી યુસરના અંગત ફોટો વીડિયો તેમજ બેક માહિતીની ચોરી થવાનું ભય રહે છે.


હેક ટિકટોકનું APk  ફાઇલ નીચે છે.


Remove Link Some Issued






Kutchnewstak.blogspot.com

Post a Comment

0 Comments