કચ્છ માં સાર્વત્રિક જગ્યાએ સારા વરસાદના કચ્છ કચેરી દ્વારા આંકડાઓ.



કરછમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદથી હરિયાળી ફેલાઈ ગઈ છે.જેમાં માંડવી રાપર મુન્દ્રા માં સૌથી વધારે વરસાદ થયો છે.
કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા મળતા વરસાદના આંકડાઓમાં સમગ્ર કરછમાં થયેલ વરસાદની યાદી દર્શાવેલ છે.
  • માંડવી
આ વરસાદમાં સૌથી વધુ માંડવીમાં ૪૧૬ એમ.એમ. એટલે કે 16.37 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થયેલ છે. જે સમગ્ર કચ્છ માં સૌથી વધુ છે.
  • રાપર
રાપર તાલુકામાં ઉપરના આંકડાઓ મુજબ ૧૭૯ એમ.એમ એટલે કે 07.47 ઇંચ જેટલો  વરસાદ નોંધાયો છે. આ  વરસાદ કચ્છ માં બીજા નંબરનું સૌથી વધારે છે.

  • મુન્દ્રા

મુન્દ્રમાં અત્યાર સુધીમાં 166 એમ.એમ.વરસાદ નોંધાયો છે. 
  • નખત્રાણા

નખત્રાણામાં અત્યાર સુધીમાં 130 M.M વરસાદ નોંધાયો છે.

  • ભુજ 
ભુજમાં અત્યાર સુધીમાં 113 m.m. વરસાદ 
નોંધાયો છે.

  • ભચાઉ
ભચાઉમા હાલમાંં 45 m.m. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અંજાર અબડાસા ગાંધીધામ લખપતમાં ક્રમશઃ 109, 98, 88, 34 m.m 
વરસાદ નોંધાયો છે.


કચ્છમાં આ વખતે સમગ્ર જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. જેનાથી ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી છે.



કચ્છ ન્યુઝ તક
Email : kutchnewstak@gmail.com

Post a Comment

0 Comments