ભારતીય ઇન્ટરનેટ યુસરમાં હાલમાં ટિકટોકનો ટ્રેડ ચાલી રહ્યો છે. નાના છોકરાઓથી લઈને ફિલ્મના સેલિબ્રિટી ટીકટોક સાથે જોડાયેલ છે.પરંતુ આ ટીકટોક ચીનની એક એપ છે જેમાં કાલે ભારત સરકાર દ્વારા આ એપ સિવાયની બીજી 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારના નિર્ણય બાદ ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. જેના અમલવારી તરીકે આજ સવારથીજ ગૂગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. પરંતુ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર માંથી કાઢ્યા બાદ પણ લોકોના મોબાઈલ ની એપ્લિકેશન કાર્યરત છે. આ પ્રતિબંદ ફક્ત જોવા જઈએ તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ના ડાઉનલોડ કરી શક…
Social Plugin